વાંકાનેર શહેરના સ્ટેશન રોડ પરથી વાંકાનેર શહેર પોલીસ દ્વારા એક શખ્સને રૂ. 750ની કિંમતની બે બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી પાડી આરોપી સામે વાંકાનેર સીટી પોલીસમાં પ્રાહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના સ્ટેશન રોડ પર આવેલી તાલુકા શાળાની સામેથી પસાર થતાં એક શખ્સ ઇનાયત અયુબ પીપરવાડિયાને વાંકાનેર સિટી પોલીસ દ્વારા રોકી તલાશી લેતા તેની પાસેથી વિદેશી દારૂની બે બોટલ મળી આવી હતી જેથી પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FQWzB7ZzE0h45fzbIYsLE2