વાંકાનેર તાલુકા પંચાયત ખાતે આજરોજ કારોબારી ચેરમેનના ચેરમેનની નિમણૂક કરવામાં આવી હતી, જેમાં કારોબારી સમિતિના ચેરમેન તરીકે સક્રિય મહિલા સદસ્ય જીજ્ઞાસાબેન મેરની વરણી કરવામાં આવી હતી. આ તકે રાજ્ય સભાના સાંસદ શ્રી કેશરીદેવસિંહ ઝાલા સાહેબ, તાલુકા અને જિલ્લા પંચાયત સદસ્યો, સરપંચો તથા બહોળી સંખ્યામાં તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા….
આ તકે જીજ્ઞાસાબેન મેરે દેશની મહિલાઓને અગ્રીમ હરોળમાં સ્થાન આપનાર વડાપ્રધાન મોદી સાહેબની વિચારધારા ધરાવતી ભાજપ પાર્ટીનો, સી. આર. પાટીલ સાહેબ, સાંસદશ્રી મોહનભાઇ, સાંસદશ્રી કેસરીદેવસિંહ ઝાલા સહિતનો આભાર વ્યક્ત કર્યો હતો….
વાંકાનેર તાલુકા પંચાયત કારોબારી સમિતીની યાદી…
૧). કારોબારી ચેરમેન : શ્રીમતી જિજ્ઞાસાબેન મેર
કારોબારી સભ્યો
૨). દેવુબેન વિંજવડિયા,
૩). લક્ષમણભાઈ ધોરિયા,
૪). દીપકભાઈ ગોધાણી,
૫) જેરામભાઈ નંદેસરીયા,
૬) જશ્મીનબેન બ્લોચ,
૭) અમીનાબેન શેરસીયા
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf