વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે સેવા સપ્તાહની ઉજવણી અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો…
વાંકાનેર તાલુકા ભાજપ કાર્યાલય ખાતે આજરોજ રાજ્યસભાના સાંસદ કેસરિદેવસિંહજી ઝાલાના માર્ગદર્શન હેઠળ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા સપ્તાહની ઉજવણી અંતર્ગત વાંકાનેર યુવા ભાજપ ટીમ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું….
આ રક્તદાન કેમ્પમાં મોરબી જિલ્લા મંત્રી ભગીરથસિંહ ઝાલા, વાંકાનેર શહેર યુવા મોરચા પ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલા, તાલુકા યુવા ભાજપ પ્રમુખ હરેશભાઈ મદ્રેસાણીયા, શહેર યુવા મહામંત્રી નિતેશ પાટડિયા, શહેર યુવા મોરચા ઉપપ્રમુખ ઋષીરાજસિંહ ઝાલા, તાલુકા યુવા મોરચા ઉપપ્રમુખ કે. બી. ઝાલા સહિત વાંકાનેર શહેર તથા તાલુકા, મોરબી જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf