વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામ ખાતે ઘરનાં ફળીયામાં પાર્ક કરેલાં બાઇકને કોઈ અજાણ્યા શખ્સો રાત્રીના સમયે ચોરી કરી લઇ જતા બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેમાં વાંકાનેર તાલુકા પોલીસે બાઇકની ચોરી કરનાર અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી બનાવની વધુ તપાસ શરૂ કરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામ ખાતે રહેતા આરીફભાઈ રસુલભાઈ માથકીયા નામનાં યુવાને પોતાની માલિકીની હિરો કંપનીનું સ્પ્લેન્ડર બાઇક નં. GJ 36 N 3564 તેમણે પોતાનાં ઘરના ફળિયામાંથી પાર્ક કરેલ હોય, જેને રાત્રીના સમયે કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી લઇ જતા બાબતે તેમણે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…..
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf