વાંકાનેર પાટીદાર સેવા સમાજ દ્રારા આગામી દશેરા તથા શરદપૂર્ણિમા નિમિત્તે ત્રિવેણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તા.૨૪ના રોજ મંગળવારે પટેલવાડી ખાતે સાંજે ૬:૩૦ કલાકે દશેરા પર્વ નિમિતે સમહુ જ્ઞાતી ભોજન તથા તા. ૨૮/૧૦/૨૦૨૩ (શનિવાર) રાત્રે ૯:૦૦ કલાકે શરદ પૂર્ણિમા રાસોત્સવ તથા સરસ્વતી વિધ્યા સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પધારવા સર્વે પાટીદાર જ્ઞાતીજનોને પાટીદાર સેવા સમાજ પ્રમુખશ્રી પ્રજ્ઞેશભાઈ પટેલ તથા પાટીદાર સેવા સમાજના કારોબારી સભ્યો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf