” સ્વચ્છતા એજ સેવા ” અભિયાન અંતર્ગત વાંકાનેર નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ સાફ સફાઈના ભાગરૂપે શહેરમાં મુખ્ય બજાર, શાળા અને હોસ્પિટલના પરિસર વગેરે વિસ્તારોની સફાઈ કરવામાં આવી હતી. આ સ્વચ્છતા અભિયાનમાં નગરપાલિકાના ચીફ ઓફિસર, સંબંધિત ખાતાના હેડ તથા સફાઈ કામદારો દ્વારા ઉત્સાહથી સાફ-સફાઈની કામગીરીમાં સહભાગી બન્યા હતા…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf

error: Content is protected !!