વાંકાનેર તાલુકાના લિંબાળા ગામથી ખાંભાળા ગામ સુધી 4 કિલોમીટરમાં પાણીની પાઇપલાઇનના કામનું ધારાસભ્ય જીતુભાઇ સોમાણીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં રૂ. 16 લાખના ખર્ચે થનાર આ કામના ખાતમુહૂર્તમાં વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ પરેશભાઇ મઢવી, ભાજપ અગ્રણી ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિતના ઉપસ્થિત રહ્યા હતા…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf

error: Content is protected !!