વાંકાનેર તાલુકાના ઢુવા નજીક આવેલ જેટ સિરામિક ફેક્ટરીના લેબર ક્વાટરમાં રહેતી 17 વર્ષ 10 મહિના ઉંમર ધરાવતી સગીર પરણીતા કોમલબેન શૈલેષભાઇ ચૌહાણનું કોઈ અગમ્ય કારણોસર મોત થતાં બનાવની વાંકાનેર તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HSBIa43XQiaFWG9yQhudCV