તાજેતરમાં જ હળવદ ખાતે પીઆઈ તરીકે ફરજ બજાવતા કે. એમ. છાસીયાની રાજકીય કિન્નાખોરી રાખી અચાનક જ બદલી કરવામાં આવી હોય, જેનો હળવદમાં રેલી તથા આવેદનપત્ર પાઠવી ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે આ બાબતે વાંકાનેર ખાતે હળવદના પીઆઇની બદલીના વિરોધમાં પ્રાંત અધિકારી મારફતે ગૃહમંત્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે…
વાંકાનેર સમસ્ત જાતિ સમાજ ગ્રામ્ય તથા શહેર દ્વારા પ્રાંત અધિકારી મારફતે ગૃહમંત્રીને આવેદનપત્ર પાઠવી હળવદના પીઆઇ કે. એમ. છાસીયાની રાજકીય કિન્નાખોરી રાખી કરવામાં આવેલ બદલીને તાત્કાલિક રોકી અને બાબતે ખરી તપાસ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf