વાંકાનેર શહેર નજીક આવેલ નવાપરા વિસ્તારમાં રહેતા રાયધનભાઇ રુખડભાઇ ચારોલિયા (ઉ.વ. 40) નામના યુવાનને વાંકાનેર તાલુકાના કોઠી ગામ નજીક કોઈ કારણસર માથામાં ઈજાઓ પહોંચવાથી મોત થયું હતું…
બનાવ બાદ યુવાનના મૃતદેહને 108 એમ્બ્યુલન્સ મારફતે વાંકાનેર સરકારી હોસ્પિટલે લાવવામાં આવતા ફરજ પરના ડોક્ટરે બનાવની વાંકાનેર પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે બનાવની અકસ્માત મૃત્યુ નોંધ કરી શંકાસ્પદ બનાવની વધુ તપાસ શરૂ કરી છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Bdw7CsNxeiFGt9vhUwYV5I