વાંકાનેર તાલુકાની કુલ 61 ગ્રામ પંચાયતો માટે ગઈકાલે મતદાન યોજાઈ ગયું જેમાં સમગ્ર તાલુકામાં સરેરાશ 82.16% જેટલું મતદાન નોંધાયું છે. વાંકાનેર તાલુકાની 61 ગ્રામ પંચાયતોમાં અલગ અલગ મતદાનની ટકાવારી જોઈએ તો સૌથી વધુ મતદાન પાજ ગામમાં 96.03% અને સૌથી ઓછું મતદાન જાલસીકા-વસુંધરામાં 37.96% ગામમાં નોંધાયુ છે….

વાંકાનેર તાલુકાની 61 ગ્રામ પંચાયતોમાં મતદાનના વિગતવાર આંકડાઓ…

1. અદેપર-ગુંદાખડા – 91.53%
2. અમરસર – 87.60%
3. અરણીટીમ્બા – 84.15%
4. આણંદપર – 95.38%
5. ઓળ – 88.26%
6. કલાવડી નવી – 93.48%
7. કાછીયાગાળા – 87.46%
8. કેરાળા – 84.63%
9. કોઠારીયા – 84.79%
10. કોઠી – 73.34%

11. ખખાણા – 83.52%
12. ખાનપર – 93.85%
13. ખીજડીયા-પીપરડી – 79.49%
14. ગાંગીયાવદર – 91.10%
15. ગારીડા – 79.87%
16. ધમલપર – 88.68%
17. ચંદ્રપુર – 70.26%
18. ચિત્રાખડા – 80.33%
19. જામસર-નાગલપર – 60.28%
20. જાલસીકા-વસુંધરા – 37.96%

21. જાલી – 91.57%
22. જેતપરડા – 87.54%
23. જેપુર – 87.95%
24. જોધપર – 77.59%
25. ઠીકરીયાળા – 83.18%
26. તરકીયા – 76.73%
27. તીથવા – 86.52%
28. દલડી – 75.40%
29. દીઘલિયા – 84.04%
30. દેરાળા – 91.31%

31. પંચાસર – 89.82%
32. પાંચદ્વારકા – 87.62%
33. પાજ – 96.03%
34. પાડધરા – 94.87%
35. પીપળીયાઅગાભી – 74.32%
36. પીપળીયારાજ – 90.96%
37. ભીમગૂડા – 91.73%
38. ભોજપરા – 72.07%
39. મહીકા – 83.32%
40. માટેલ-વીરપર – 85.91%

41. મેસરીયા – 86.63%
42. રંગપર – 93.91%
43. રાજગઢ – 88.99%
44. રાજસ્થળી – 94.58%
45. રાજાવડલા – 78.86%
46. રાણેકપર – 89.86%
47. રાતડીયા – 89.66%
48. રાતાવીરડા – 93.74%
49. રાતીદેવડી – 75.75%
50. રૂપાવટી – 91.25%

51. લાલપર – 86.76%
52. લીંબાળા – 88.52%
53. લુણસર – 83.12%
54. લુણસરીયા-બોકડથંભા – 85.02%
55. વઘાસીયા – 84.12%
56. વરડુસર – 82.86%
57. શેખરડી – 89.93%
58. સત્તાપર – 90.73%
59. સમથેરવા-મક્તાનપર – 84.63%
60. સરતાનપર – 95.30%
61. હસનપર – 66.15%
વાંકાનેર તાલુકામાં સરેરાશ મતદાન – 82.16%

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/ITdstyiYTKV5TlRSErDyet

error: Content is protected !!