મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટેે આજે મતદાન યોજાયું હતું. જેમાંં સવારે 7 થી સાંજે 6 દરમ્યાન વાંકાનેર તાલુકાની 61 ગ્રામ પંચાયતોમાં કુલ 82.33 ટકા જેટલું મતદાન થયું છે. જેમાં 54,062 પુરુષ અને 48,094 મહિલા મતદારો મળી કુલ 99,156 મતદારોમાંથી 82,639 જેટલા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે…

વાંકાનેર તાલુકામાં થયેલ મતદાનના વિગતવાર આંકડાઓ…

ગ્રામ પંચાયત – 61
પુરુષ મતદાર – 51,062
મહિલા મતદાર – 48,094
કુલ મતદારો – 99,156

કુલ થયેલ મતદાન…
પુરુષ – 43,105
મહિલા – 38,534
કુલ મતદાન – 82,639
મતદાનની ટકાવારી – 82.33

વાંકાનેર તાલુકાની એક ગ્રામ પંચાયત પેટા ચૂંટણી મતદાન આંકડા…

પુરુષ – 2,018 – 1744
મહિલા – 1,993 – 1662
કુલ મતદાન – 4,011 – 3406
મતદાનની ટકાવારી – 84.92

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/ITdstyiYTKV5TlRSErDyet

error: Content is protected !!