ધ અચીવર્સ એકેડેમી-વાંકાનેરના આવતીકાલે ભવ્ય શુભારંભ પ્રસંગે વાંકાનેરના નાગરિકોમાં N-95 માસ્ક, સેનેટાઈઝર સ્પ્રે, મિથિલિન બ્લ્યુ, ઓક્સિજન કીટ વગેરેનું રાહત દરે વિતરણ કરાશે…
મોરબી જિલ્લાના દરેક વિદ્યાર્થીઓ માટે એક નવો અભિગમ સાથે આવતીકાલે વાંકાનેર શહેર ખાતે ધ અચીવર્સ એકેડેમીનો ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે જેથી આ પ્રસંગે વાંકાનેરના નાગરિકો માટે ધ અચીવર્સ એકેડેમી દ્વારા ઓરીજનલ N-95 માસ્ક, સેનેટાઈઝર સ્પ્રે, કોરોના માટે રાહત કારક દવા મિથિલિન બ્લુ, ઓક્સિજન કીટ વગેરેનું રાહત દરે વિતરણ કરવામાં આવશે…
અત્યાર સુધી મોરબી જિલ્લાના પોતાના ભવિષ્ય માટે સતત પ્રયત્નશીલ વિદ્યાર્થીઓ જે પોતાની કારકિર્દી બનાવવા તથા પોતાના સપના સાકાર કરવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા રાજકોટ જવું પડતું હોય જેના માટે હવે અધતન સુવિધા અને વેલ ક્વોલિફાઈ સ્ટાફ(મેગા સીટી) સાથે આવતીકાલથી વાંકાનેર શહેર ખાતે ધ અચીવર્સ એકેડમીનો શુભારંભ થઇ રહ્યો છે…
ધ અચીવર્સ એકેડેમી દ્વારા દરેક વિદ્યાર્થીના સપના પુરા કરવા માટે દરેક પ્રકારની ગવર્મેન્ટ પરીક્ષાની તૈયારીઓ કરાવવામાં આવશે…
👉 ધ અચીવર્સ એકેડેમી માં વિદ્યાર્થીઓના ભવિષ્ય ઘડતર માટે ઉપલબ્ધ સુવિધાઓ….
૧). અધતન એસી પ્રોજેક્ટ ક્લાસીસ,
૨). શાંત વાતાવરણમાં સુવિધા સભર લાઇબ્રેરી
૩). અધતન કોમ્પ્યુટર લેબ
૪). દરેક પરીક્ષાની તૈયારીઓ કરવા માટે બહાર ગામથી સ્પેશિયલ ટીચર…
અધતન સુવિધા સભર સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી સાથે પોતાના ભવિષ્ય ઘડતર માટે આજે ધ અચીવર્સ એકેડેમીનો સંપર્ક કરો અને પોતાનું રજીસ્ટ્રેશન કરાવો….
👉🏻 સૌપ્રથમ રજિસ્ટ્રેશન કરાવનાર 50 વિદ્યાર્થીઓને 2,500 રૂપિયાનું આકર્ષક ડિસ્કાઉન્ટ….
• સંપર્ક •
મેહુલ પી. શાહ
8511365182 / 8511635182
નશરૂલ્લા ભોરણિયા
9974400561 / 9974400561