પાણીમાં તરતી લાશ મળી આવતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ, તપાસનો ધમધમાટ શરૂ…
વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ નજીકથી પસાર થતી આસોઇ નદીમાંથી આજે સાંજના સમયે એક અજાણ્યા પુરૂષની કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી જેથી બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતકની લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી બનાવની વધુ તપાસ શરૂ કરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ નજીકથી પસાર થતી આસોઇ નદીમાંથી આજે સાંજના સમયે એક અજાણ્યા અંદાજે 40 વર્ષની ઉંમરના પુરુષની જેને શરીરે લીલા કલરનુ ટીશર્ટ અને બ્લેક કલરનું જીન્સ પેન્ટ પહેરેલ હોય તેની લાશ મળી આવી હતી જેથી બનાવની જાણ થતાં વાંકાનેર પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે…..
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/BXe7wBIsWfEBenSrHrJ7SR