વાંકાનેર તાલુકાના સતાપર ગામ ખાતે સમસ્ત ગ્રામજનો દ્વારા તાજેતરમાં જ વાંકાનેર તાલુકા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન તરીકે નિયુક્ત થયેલ શ્રીમતી જીજ્ઞાસાબેન મેરના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામજનો દ્વારા વાજતે ગાજતે, ફટાકડા ફોડી જીજ્ઞાસાબેનનું ભવ્ય સ્વાગત કર્યા બાદ ગામનાં સરપંચ, આગેવાનો તથા નાગરિકો દ્વારા ફુલ-હાર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf