સત્યમ્ હોસ્પિટલ પરિવાર તરફથી રમઝાન માસની ખુબ ખુબ શુભકામનાઓ, રમઝાન માસ દરમ્યાન એમ.ડી. ફિઝિશ્યન ડોક્ટરનો ઓપીડી ચાર્જ એકદમ ફ્રી….
આજથી શરૂ થતા પવિત્ર રમજાન માસ નિમિત્તે સત્યમ્ હોસ્પિટલ-વાંકાનેરના ડો. ધર્મેશ ભાલોડીયા, ડો. સુમિત સોની, ડો. પુનિત પડસુંબીયા, ડો. ભાર્ગવ વસીયાણી તથા ઈસ્તિયાકભાઈ માથકીયા સહિત સમગ્ર ટીમ દ્વારા વાંકાનેર વિસ્તારના તમામ નાગરિકોને શુભકામનાઓ પાઠવવામાં આવી છે, આ સાથે જ આ પવિત્ર રમઝાન માસની બરકતોથી આપ અને આપના પરિવારજનો સ્વસ્થ, તંદુરસ્ત અને મસ્ત રહો તેવી ઈશ્વરને પ્રાર્થના….
સત્યમ્ હોસ્પિટલ ખાતે આ રમઝાન માસ દરમ્યાન એમ.ડી. ફિઝિશ્યન ડોક્ટરનો ઓપીડી ચાર્જ એકદમ ફ્રી….
વાંકાનેરની નામાંકિત એવી સત્યમ્ હોસ્પિટલ દ્વારા આ રમઝાન માસ દરમ્યાન તમામ દર્દીઓ માટે એમ.ડી. ફિઝિશ્યન ડોક્ટરનો ઓપીડી ચાર્જ એકદમ ફ્રી કરવામાં આવ્યો છે, જેનો લાભ લેવા વાંકાનેરની જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે…