વાંકાનેર તાલુકાની 62 ગ્રામ પંચાયતો માટે આજે મતગણતરી યોજાઈ હતી જેમાં તાલુકાની પંચાસર ગ્રામ પંચાયતમાં સરપંચ પદે મહેબુબભાઈ અમીભાઈ ભોરણીયાનો 63 મતે વિજય થયો છે…
સરપંચ પદે ચુંટાયેલ ઉમેદવાર મહેબૂબભાઈ અમીભાઈ ભોરણીયાને 839 મતો મળ્યા હતા જ્યારે સામાપક્ષે હરીફ ઉમેદવાર ઈબ્રાહિમભાઈ આહમદભાઈ શેરસીયાને 776 મત અને અબ્દુલભાઈ ઉસ્માનભાઈ આંબલીયાને 22 તેમજ નોટામા 08 મતો મળતા મહેબૂબભાઈ 63 મતે વિજેતા જાહેર થયા છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/JLRvroYoEVAJXCc0r2foQb