વાંકાનેર તાલુકાના પાડધરા ગામ નજીક આવેલ એક બેલાની ખાણમાં કામ કરતા યુવાનને અચાનક કોઈ કારણસર વિજ શોક લાગ્યો હતો જેમાં તેનું મોત થતાં આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પાડધરા ગામ ખાતે આવેલ હુસેનભાઇની બેલાની ખાણમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતો યોગેશભાઈ સેવક(ઉ.વ. ૨૨) ગઇકાલે ખાણમાં કામ કરી રહ્યો હતો ત્યારે તેને વિજ શોક લાગ્યો હતો, જેથી યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું હતું જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EWKXbrU4DOy47Aw6sqSGm7

error: Content is protected !!