વાંકાનેર તાલુકાના પાળધરા ગામ નજીકથી વાંકાનેર પોલીસે એક યુવાનને ઈંગ્લીશ દારૂની એક બોટલ સાથે ઝડપી લીધો હતો જ્યારે આ બનાવમાં અન્ય આરોપીનું નામ ખુલતા તેની સામે પણ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમના પાડધરા નજીક પેટ્રોલિંગ દરમિયાન પાળધરા ગામના તળાવ પાસેથી આરોપી કિશન ઉર્ફે ભૂરો મેરૂભાઈ વીજવાડિયા (રહે વિઠલપર તા. વાંકાનેર)ને ઈંગ્લીશ દારૂની એક બોટલ સાથે ઝડપી લીધો હતો જ્યારે આ બનાવમાં અન્ય આરોપી બલદેવસિંહ ઝાલાનું નામ ખુલતા તેની સામે પણ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/GFSnM2Pym70G4SxYebOaly