ગુજરાતમાં ગઇકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું જેમાં વાંકાનેરની રાતીદેવરી જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગુલામભાઈ પરાસરાએ આ વિસ્તારના તમામ મતદારો, આગેવાનો, ટેકેદારો અને દિવસ રાત જોયા વગર તેમના વિજયી માટે મહેનત કરનાર તમામ કોંગ્રેસના કાર્યકરો જાહેર આભાર વ્યક્ત કર્યો છે….

ચુંટણી જાહેર થઈ ત્યારથી મતદાન પુર્ણ થયા સુધી રાતીદેવરી જીલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગુલામભાઈ પરાસરાને વિજયી બનાવવા માટે તનતોડ મહેનત કરનાર તમામ કાર્યકરો, કોંગ્રેસના આગેવાનો અને આ વિસ્તારના મતદારો જેમણે તેમના પર વિશ્વાસ મુકી અને કોંગ્રેસ તરફી જંગી મતદાન કરી આવતી કાલે પરિણામ પહેલા જ તેમનો વિજય ઘોંસ કરી આપનાર તમામ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો…

આ સાથે જ તેઓ પરિણામની પરવાહ કર્યા વગર આગામી સમયમાં આ વિસ્તારના તમામ પ્રશ્ને શક્ય તમામ પ્રયાસો કરી અને વિકાસ માટે સહભાગી બનશે તેવો મતદારોને વિશ્વાસ અપાવ્યો છે…

લી.
ગુલામભાઈ અમીભાઈ પરાસરા (કોંગ્રેસના ઉમેદવાર)

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/JzYzUdYXsKc1fp267P5eHs

error: Content is protected !!