પૂર્વ કારોબાર ચેરમેન કૃષ્ણસિંહ ઝાલા અને વાંકાનેર તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ સિદ્ધરાજ ડાંગરે ગોરધનભાઈ સરવૈયાને શુભકામનાઓ પાઠવી…
તાજેતરમાં જ મોરબી જિલ્લા ભાજપ દ્વારા જીલ્લાના વિવિધ મંડલોના પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી હતી જેમાં માળીયા તાલુકા મંડલના પ્રભારી તરીકે વાંકાનેર કોળી સમાજના અગ્રણી ગોરધનભાઈ સરવૈયાની નિમણૂક કરવામાં આવી હતી….
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ તથા મોરબી જિલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની તથા ભાનુભાઈ મેતા તેમજ જીલ્લા ભાજપના વરિષ્ઠ પદાધિકારીઓ સાથે વિચાર વિમર્શ કરી મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા જીલ્લાના વિવિધ મંડલોના પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી હતી જેમાં માળીયા તાલુકા મંડલના પ્રભારી તરીકે વાંકાનેરના ગોરધનભાઈ સરવૈયાની નિમણૂક કરવામાં આવતા તેમના મોબાઈલ નંબર પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/LNWfZDZNaMfDm0uixgvXkf