આપણે સૌએ લાલ રંગના ગુલાબ તો જોયા જ હોય છે પરંતુ શું તમે ક્યારેય લીલા અને કાળા રંગના ગુલાબ વિશે સાંભળ્યું છે ? હા આ લીલા અને કાળા ગુલાબના રોપાઓનું આજે સોમવારે વાંકાનેર શહેર ખાતે વિતરણ કરવામાં આવશે…
આજે તા. 01/01/2021 સોમવારના રોજ વાંકાનેર શહેર પોલીસ સ્ટેશન/પોલીસ લાઈનની નજીક અલભ્ય એવા લીલા અને કાળા રંગના ગુલાબનું બહુચર નર્સરી (પેડક, વાંકાનેર) દ્વારા વેંચાણ કરવામાં આવનાર છે. જેના વિશે વધુ વિગત માટે સોલંકી સાહેબના મોબાઈલ નંબર 9913713537 પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EAXwU1EY8NpKgAA84tqrOe