વાંકાનેર તાલુકાના રૂપાવટી ગામના વતની અને વાંકાનેર તાલુકા પંચાયત સદસ્યના પ્રતિનિધિ તેમજ કોળી સમાજના યુવા અગ્રણી લાલજીભાઈ રાઠોડની મોરબી જિલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ તેમજ હળવદ શહેર યુવા ભાજપ પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે જેથી તેમની આ નિમણૂકથી તેમના મોબાઈલ નંબર પર મો. 98798 96978 પર શુભેચ્છાની વર્ષા થઈ રહી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Jteb7Fbl3faARzF6FQshtT




