કોરોના કાળમાં વિશેષ સેવા આપવા તેમજ વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ પદે નિમણૂંક થવા બદલ ધર્મેન્દ્રસિંહ ઝાલાનું મોરબી જિલ્લા કરણી સેના દ્વારા સન્માન કરાયું….
વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ(ધમભા) ઝાલાનું મોરબી જિલ્લા કરણી સેના દ્વારા વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ પદે નિમણૂક થવા બદલ તેમજ કોરોનાની વિપરીત પરિસ્થિતિમાં વિશેષ સેવા આપવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું…
આ તકે મોરબી જિલ્લા કરણી સેનાના પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, ઉપપ્રમુખ શક્તિસિંહ જાડેજા, ભગીરથસિંહ વાઘેલા, મોરબી શહેર કરણી સેના પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજા, મોરબી શહેર કરણી સેના મંત્રી ઓમદેવસિંહ જાડેજા, વાંકાનેર તાલુકા કરણી સેના ઉપપ્રમુખ હરદિપસિંહ ઝાલા સહિત ક્ષત્રિય સમાજના યુવાનો ખાસ હાજર રહ્યા હતા….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/K9LOywS76zl4e4qPDbPIoN