ગઈકાલના રોજ વાંકાનેર તાલુકાના ખેરવા ગામ ખાતે પ્રાંત અધિકારીની હાજરીમાં ગ્રામસભા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં ગામના નાગરિકો હાજર રહ્યા હતા અને પોતાના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી…
ગઈકાલ તા. ૦૨/૧૦/૨૦૨૧ નાં રોજ વાંકાનેર તાલુકાના ખેરવા ગામ ખાતે પ્રાંત અધિકારી સાહેબની અધ્યક્ષતામાં ગ્રામસભા નું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. આ ગ્રામસભામાં ગામના લોકોએ ગામના બસ સ્ટેન્ડથી ખેરવા ગામ તરફ આવવા-જવા માટેનાં રોડ પર બનેલ પુલ પર પડેલા ખાડા દુર કરવા સહિત ગ્રામના વિવિધ પ્રશ્નોએ રજુઆત કરી હતી…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/LNWfZDZNaMfDm0uixgvXkf