વાંકાનેર શહેરની શ્રી કે. કે. શાહ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા દર વર્ષે દિવાળી તહેવાર નિમિત્તે ગરીબ વિસ્તારોમાં મીઠાઈ, કપડા, પર્યાવરણને નુકસાન ન કરે તેવા ફટાકડા, સુકોમેવો, બિસ્કીટ સહિતની વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે, જેમા આ વર્ષે પણ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ગરીબ બાળકોમાં ઉપરોક્ત વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું….

દર વર્ષની માફક આ વર્ષે પણ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ગઈકાલ તા. 19 ઓક્ટોબર, બુધવારના રોજ મીઠાઈ, કપડા, પર્યાવરણને નુકસાન ન કરે એવા ફટાકડા, સુકોમેવો, બિસ્કીટ સહિતની વસ્તુઓનું ગરીબ બાળકોમાં વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો હાજર રહ્યા હતા…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0

error: Content is protected !!