વાંકાનેરના યુવા સમાજ સેવક તથા અનેક ધાર્મિક અને કોમી એકતાના કામો સાથે સંકળાયેલ સક્રિય કાર્યકર એવા સબ્બીર ઈબ્રાહીમભાઈ ભદ્રાસીયાનો આજે જન્મદિવસ છે. તા. 26/04/1997 ના રોજ જન્મેલા સબીરભાઈ આજે પોતાના જીવનના 26 વર્ષ પુરા કરી 27 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે, જેથી આજે તેમના જન્મ દિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર 91061 20276 પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે…
ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી સબ્બીર ભદ્રેસીયાને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ….