વાંકાનેરના જાણીતા ઉદ્યોગપતિ અને ડેવલોપર એવા ઝાકીરભાઈ માથકીયા(ગ્લોસી)નો આજે જન્મદિવસ છે જેઓ આજે પોતાના જીવનના ૫૪ વર્ષ પુરા કરી ૫૫ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. ઉદ્યોગિક ક્ષેત્રે હરણફાળ સિદ્ધિ સાથોસાથ ઝાકીરભાઈએ છેલ્લા થોડા વર્ષોથી ડેવલપમેન્ટ ક્ષેત્રે પણ બહોળી પ્રગતિ સાધિ અને વાંકાનેર વિસ્તારને ઘણા બધા વિકાસલક્ષી પ્રોજેક્ટોની ભેટ આપી છે…..
ઝાકીરભાઈ માથકીયાએ ઘણાબધા વ્યવસાયો સાથે સંકળાયેલા હોય અને તેમને મેળવેલ અસાધ્ય સિદ્ધિઓથી તેઓ વાંકાનેરના અગ્રગણ્ય ઉદ્યોગપતિઓ અને સામાજિક ક્ષેત્રે ખુબ સારી નામના ધરાવે છે, બહોળાં મિત્ર મંડળ, ચાહક વર્ગ અને વ્યવસાયિક સંબંધોનાં કારણે આજે તેમના જન્મ દિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર 99786 65486 પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે…
ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી અગ્રગણ્ય ઉદ્યોગપતિ એવા ઝાકીરભાઈ માથકીયાને જન્મ દિવસની ખુબ ખુબ શુભકામનાઓ….