મર્હુમના જનાઝામાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા…
વાંકાનેર તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ અને આમ મુસ્લિમ સમાજના પ્રમુખ ગુલમહંમદભાઈ બ્લોચના નાના ભાઇ તેમજ ઈરફાન બ્લોચ, આરીફ બ્લોચ અને ફરહાન બ્લોચના પિતા હનીફભાઇ ઉંમરભાઈ બ્લોચનું ૭૨ વર્ષની ઉંમરે ગઇકાલના રોજ દુઃખદ અવસાન થયું હતું, જેથી મર્હુમના જનાઝાને બહોળી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોને કાંધ આપી અંતિમ વિદાય આપી હતી….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/BXe7wBIsWfEBenSrHrJ7SR