વાંકાનેર તાલુકાના ૬૧ ગામોની ચુંટણીમાં આજે મતગણતરી ચાલી રહી છે જેમાં વાંકાનેર તાલુકાના ખખાણા, જેતપરડા, પીપળીયા આગાભી, રંગપર, રાજસ્થળી, લાલપર, શેખરડી, ગામોના પરિણામો જાહેર થયા છે જે .

ઉમેદવારોને મળેલા મતો

ગામ : જેતપરડા

વિજેતા : સુમૈયાબેન ઈલ્મુદીનભાઈ શેરસીયાનો = 458
હરિફ : મેમુનાબેન યુનુસભાઈ ખોરજીયા = 314

ગામ : ખખાણા

વિજેતા : ભારતીબેન મનસુખભાઈ ગોધાણી = 514

હરીફ : ધુનાબેન નાથાભાઈ ડાભી = 104

કંચનબેન રમેશભાઈ ગઢાદર = 250

ગામ : પીપળીયા આગાભી

વિજેતા : શીતલબા શિવરાજસિંહ જાડેજા = 573

હરિફ : હેમીબેન સોમાભાઈ પરમાર = 180

ગામ : રંગપર

વિજેતા : ભરતભાઈ રાણાભાઇ મકવાણા = 286

હરિફ : માત્રાભાઈ હામાભાઈ હણ = 236

ગામ : રાજસ્થળી 

વિજેતા : જયસુખભાઇ ઉકાભાઉ રોજાસરા = 184

હરિફ : વિજયભાઈ બાવરીયા = 154

રાજેશભાઈ ડાભી = 134

હેમુભાઈ ડાભી = 02

મયાભાઉ ડાભી = 34

ગામ : લાલપર

વિજેતા : અમીનાબેન અલાવદીભાઈ ખોરજીયા = 403

હરીફ : રૂકશાનાબેન અલાવદીભાઈ ભોરણીયા = 80

ગામ : શેખરડી 

વિજેતા : કેશાભાઈ અરજણભાઇ વાટુકીયા

હરીફ : ગોરધનભાઈ સરવૈયા = 273

વિનોદભાઈ મકવાણા = 25

 

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/ITdstyiYTKV5TlRSErDyet

error: Content is protected !!