વાંકાનેર તાલુકાના ૬૧ ગામોની ચુંટણીમાં આજે મતગણતરી ચાલી રહી છે જેમાં વાંકાનેર તાલુકાના ગારીડા ગ્રામ પંચાયતના સરપંચ પદે ફાતમાબેન માથકીયા અને ભોજપરામાં હિદાયતબેન કડીવારનો વિજય થયો છે..
ઉમેદવારોને મળેલા મતો
ગામ : ગારીડા
વિજેતા : ફાતમાબેન યુનુસભાઈ માથકીયા = 488
હરિફ : રંજનબેન સંજયભાઈ ધોળકીયા = 97
ગામ : ભોજપરા
વિજેતા : હિદાયતબેન લતીફભાઈ કડીવાર = 820
હરિફ : નીતાબેન શેતાનનાથ બામણીયા = 361
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/KAF4SgqFd6RBzyiHWCcsix