વાંકાનેર તાલુકાના ૬૧ ગામોની ચુંટણીમાં આજે મતગણતરી ચાલી રહી છે જેમાં વાંકાનેર તાલુકાના ચંદ્રપુર, લુણસર, સમથેરવા-મકતાનપર, લુણસરીયા-બોકળથંભા, ગ્રામ પંચાયતોના પરિણામો જાહેર થયા છે……

ઉમેદવારોને મળેલા મતો

ગામ : સમથેરવા-મકતાનપર

વિજેતા :  વિજયભાઈ બચુભાઈ ઉકડીયા = 604
હરિફ : ભોપાભાઈ મૈયાભાઈ ઉકેડીયા = 471

ગામ : લુણસરીયા-બોકળથંભા

વિજેતા : મીનાબા જયેન્દ્રસિંહ ઝાલા = 683
હરિફ : ઉર્વશીબા હરપાલસિંહ ઝાલા  = 365

ગામ : લુણસર

વિજેતા :  મનિષાબેન અલ્પેશભાઈ વસીયાણી = 800
હરિફ : વૈશાલી વિરેન્દ્રભાઈ વસીયાણી = 716

દુર્ગાબેન ભરતભાઈ વરમોરા = 642

ગામ : ચંદ્રપુર

વિજેતા : રૂકશાનાબેન ઈસ્માઈલભાઈ શેરસીયા = 1418

હરિફ : ગીતાબેન મોહનભાઈ ગામોટ = 1353
જીલુબેન ઉસ્માનગનીભાઈ શેરસીયા  = 620
સજુબા અલ્પેશભાઈ ગોહિલ =249
હર્ષાબા મનોહરસિંહ જાડેજા = 263
રેશ્માબેન નિઝામુદ્દીનભાઈ શેરસીયા =705

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/JLRvroYoEVAJXCc0r2foQb

error: Content is protected !!