વાંકાનેર તાલુકાના ૬૧ ગામોની ચુંટણીમાં આજે મતગણતરી ચાલી રહી છે જેમાં વાંકાનેર તાલુકાના રાતડીયા, તરકીયા, દેરાળા, મેસરીયા, સરતાનપર, અમરસર ગ્રામ પંચાયતોના પરિણામો જાહેર થયા છે……

ઉમેદવારોને મળેલા મતો

ગામ : રાતડીયા

વિજેતા :  રાજુભાઈ કરશનભાઈ મેર = 419
હરિફ : ભગવાનભાઈ લઘરાભાઈ મેર  = 386

ગામ : અમરસર

વિજેતા :  યાસીર યાકુબભાઈ શેરસીયા = 451
હરિફ : ઈબ્રાહિમભાઈ અમીભાઈ ખોરજીયા  = 424

સમીર તારમામદ બ્લોચ = 178

ગામ : તરકીયા

વિજેતા :  જનકભાઈ નવઘણભાઈ ડાભી= 242
હરિફ : ભરતભાઈ રઘુભાઈ રૂદાતલા = 234

રવજીભાઈ બાવળીયા = 98

રામાભાઈ ભીમાભાઇ ખીમાણીયા  = 71

ગામ : દેરાળા 

વિજેતા :  શોભનાબેન અશોકભાઈ ધરજીયા = 362
હરિફ : સોમીબેન અરજણભાઇ ધરજીયા = 340

ગામ : મેસરીયા 

વિજેતા :  વસંતબેન હસમુખભાઈ ભુસડીયા = 755
હરિફ : કૈલાસબેન શિવકુમાર ખાચર  = 725

માવુબેન જોગાભાઈ ખાંભલા = 248

કમુબેન પોલાભાઈ પરમાર = 02

ગામ : સરતાનપર

વિજેતા :  અલુભાઈ શામજીભાઈ ઉડેશા = 407
હરિફ : રાકશીભાઈ રાણાભાઈ વિંજવાડીયા = 218

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/KAF4SgqFd6RBzyiHWCcsix

error: Content is protected !!