આગામી 14 ફેબ્રુઆરી-વેલેન્ટાઇન ડે નિમિત્તે વાઘેશ્વરી ગાર્ડન ઝુલા દ્વારા ફાયદા હી ફાયદા ખાસ ઓફર લોન્ચ કરાશે, ઓફર વિશે જાણવા વાંચતા રહો માત્ર ચક્રવાત ન્યુઝ….
વાંકાનેર શહેર ખાતે સૌપ્રથમ પ્રથમ વખત વાઘેશ્વરી ફેબ્રીકેશન દ્વારા ગાર્ડન ઝુલાના ભવ્ય એક્ઝિબીશનનો શુભારંભ કરવામાં આવ્યો છે જેને વાંકાનેરના નાગરિકો બહોળો પ્રતિસાદ આપી રહ્યા છે જેમાં ગઇકાલે એક્ઝિબીશનના પ્રથમ દિવસે વાંકાનેર ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા દ્વારા આ ભવ્ય એક્ઝિબીશનની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી. આ સાથે જ સામાજિક કાર્યકર સરફરાઝ મકવાણા, ચક્રવાત મિડીયા સમુહના તંત્રી યાકુબભાઈ બાદી સહિત અનેક સામાજિક અને રાજકીય અગ્રણીઓએ આ ભવ્ય એક્ઝિબીશનની મુલાકાત લીધી હતી….
વાઘેશ્વરી ફેબ્રીકેશન દ્વારા વાંકાનેર શહેરમાં પ્રથમ વખત ગાર્ડન ઝુલા માટે દસ દિવસના ભવ્ય એક્ઝિબીશનની શરૂઆત કરવામાં આવી છે જેમાં આગામી 14 ફેબ્રુઆરી-વેલેન્ટાઇન ડે નિમિત્તે તમામ ગ્રાહકો માટે ખાસ ઓફર લોન્ચ કરવાની જાહેરાત એક્ઝિબીશન ઓનર દ્વારા કરવામાં આવી છે જેનો લાભ લેવા માટે ગ્રાહકોને અપીર કરવામાં આવી છે, જેથી આ ઓફર વિશે જાણવા માટે વાંચતા રહો માત્ર ચક્રવાત ન્યુઝ…..
વાઘેશ્વરી ગાર્ડન ઝુલા એક્ઝિબીશન
અમારે ત્યાંથી આપને મળશે વિશાળ રેન્જમાં અને સૌથી સસ્તા દરે ઈન ડોર તેમજ આઉટ ડોર હેરીટેજ, મોર્ડન, અલ્ટ્રા મોર્ડન, લક્ઝરીયસ, યુનીક સહિત ગાર્ડન ઝુલાની અવનવી ડીઝાઇન/વેરાયટીઓ અને તે પણ એકદમ વ્યાજબી દરે + આકર્ષક ઓફરો અને લાઈવ ડેમો સાથે….