વાંકાનેર તાલુકાના ૬૧ ગામોની ચુંટણીમાં આજે મતગણતરી ચાલી રહી છે જેમાં વાંકાનેર તાલુકાના કેરાળા, ભીમગુડા, રાજગઢ, જોધપર, કાછીયાગાળા રાણેકપર ગ્રામ પંચાયતોના પરિણામો જાહેર થયા છે……

ઉમેદવારોને મળેલા મતો

ગામ : કેરાળા

વિજેતા :  નરગીશ આરીફ બાદી = 784
હરિફ : રૂકશાનાબેન હારૂનભાઈ જુણેજા = 531

ગામ : ભીમગુડા

વિજેતા :  ફુલીબેન સતાભાઈ વિંઝવાડીયા = 552
હરિફ : બચુબેન સરાવાડીયા  = 355

ગામ : રાજગઢ

વિજેતા :  શંભુભાઈ દેવાભાઈ વીંજવાડીયા = 213
હરિફ : કેશાભાઈ છગનભાઈ અઘેરા = 163

ગામ : રાણેકપર

વિજેતા :  હુશેનભાઈ નુરમામદ શેરસીયા = 736
હરિફ : અલ્તાફભાઈ હુસેનભાઇ માથકીયા = 547

ગામ : જોધપર 

વિજેતા :  રૂકશાનાબેન ગુલામમુસ્તુફા શેરસીયા = 1328
હરિફ : અમીબેન રતિલાલ ચાવડા = 178

ગામ : કાછીયાગાળા

વિજેતા :  વસંતબેન હીરાભાઈ રંગપરા = 413
હરિફ : અમરતબેન જોગરાણા= 222

મનુબેન ધોળકીયા / 210

ભારતીબેન ધોળકીયા / 147

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/KAF4SgqFd6RBzyiHWCcsix

error: Content is protected !!