વાંકાનેર તાલુકાના ૬૧ ગામોની ચુંટણીમાં આજે મતગણતરી ચાલી રહી છે જેમાં વાંકાનેર તાલુકાના કોઠારીયા અને આણંદપર ગ્રામ પંચાયતોના પરિણામો જાહેર થયા છે……
ઉમેદવારોને મળેલા મતો
ગામ : કોઠારીયા
વિજેતા : આંબાભાઈ સોમાભાઈ કોબીયા = 1250
હરિફ : રાજુભાઈ મનજીભાઈ મકવાણા = 727
ગામ : આણંદપર
વિજેતા : કુવરબેન બીજલ કાંજીયા = 205
હરિફ : જવલબેન ભાણજીભાઈ ઉઘરેજા = 188
લીલુબેન કેરવાડીયા = 13
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/KAF4SgqFd6RBzyiHWCcsix