ગ્રુપ ઓફ શ્રમ સિદ્ધિના મેનેજીંગ ડિરેક્ટર શ્રી હાર્દિકસિંહ જાડેજાના માસા સાહેબ સ્વ. હિતેન્દ્રસિંહ બી. જાડેજા(આધોઇ, કચ્છ) સ્વર્ગવાસ પામ્યા છે, ભગવાન તેમની દિવ્ય આત્માને શાંતિ આપે તેવી પ્રાથના…
લી.
વિજયદીપસિંહ દિલીપસિંહ જાડેજા
જયદિપસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા
વિશ્વજીતસિંહ અશોકસિંહ જાડેજા
હાર્દિકસિંહ જયેન્દ્રસિંહ જાડેજા તથા
ગૃપ ઓફ શ્રમસિદ્ધી