વાંકાનેર તાલુકા પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન ઢુવા ચોકડી નજીકથી પોલીસ ટીમે શંકાસ્પદ હિલચાલ કરતા બે શખ્સોને નોટ નંબરીનો જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડી બંને આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ઢુવા ચોકડી નજીકથી આરોપી વરસીંગભાઈ મંગાભાઈ દેકાવાડીયા અને રમેશભાઈ મેહુલભાઈ ડાભી (રહે. બંને વિરપુર, તા. વાંકાનેર)ને નોટ નંબરીનો જુગાર રમતા રોકડ રકમ રૂ. 1150 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/GnYlEpGpYx76sQo5RLsxjW

error: Content is protected !!