વાંકાનેર શહેર નજીક આવેલ ઢુવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજે જિલ્લા આરોગ્ય અધિકારી તથા જિલ્લા આર.સી.એચ ઓફિસર અને તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. આરીફ શેરસિયાના માર્ગદર્શન હેઠળ કોરોના રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અહિં ફરજ બજાવતા ૧૭ જેટલા કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી હતી…
આ કેમ્પમાં આજુબાજુના વિસ્તારમાં કોરોના મહામારી સમયે કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા 17 જેટલા આશા બહેનોને કોરોના વેકેશનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. આ કેમ્પને સફળ બનાવવા માટે ઢુવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ. મનસુખ બોસિયા અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/E0Grl1IdoJIGSEz14imJmi