વાંકાનેર તાલુકા પંચાયતની હશનપર બેઠક પર ભાજપના ઉમેદવાર જેરામભાઈ દેવાભાઈ નંદેસરિયાનો વિજય થયો છે.….

અત્યાર સુધીમાં વાંકાનેર તાલુકા પંચાયતની કુલ સત્તર બેઠકોના પરીણામમાં સાત બેઠક કોંગ્રેસના અને દશ બેઠક ભાજપના ફાળે…

મોરબી જીલ્લા પંચાયતની વાંકાનેર વિસ્તારની કુલ છ બેઠકો માંથી ત્રણ બેઠક પર કોંગ્રેસનો અને એક બેઠક પર ભાજપનો વિજય થયો છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/JzYzUdYXsKc1fp267P5eHs

error: Content is protected !!