મોરબી જીલ્લા પંચાયતની ઢુવા બેઠક પર ભાજપના ઉમેદવાર સરોજબેન વાઘજીભાઇ ડાંગરોચા નો 3900 કરતા વધુ મતોની જંગી સરસાઇથી વિજય થયો છે…

અત્યાર સુધીમાં વાંકાનેર તાલુકા પંચાયતની કુલ બાર બેઠકોના પરીણામમાં પાંચ બેઠક કોંગ્રેસના અને સાત બેઠક ભાજપના ફાળે…

મોરબી જીલ્લા પંચાયતની વાંકાનેર વિસ્તારની કુલ છ બેઠકો માંથી બે બેઠક પર કોંગ્રેસનો અને એક બેઠક પર ભાજપનો વિજય થયો છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/JzYzUdYXsKc1fp267P5eHs

error: Content is protected !!