વાંકાનેર તાલુકા પંચાયતની ઢુવા બેઠક પર ભાજપના ઉમેદવાર દેવુબેન હનુભાઈ વીંજવાડિયાનો વિજય….

અત્યાર સુધીમાં વાંકાનેર તાલુકા પંચાયતની કુલ દસ બેઠકોના પરીણામમાં પાંચ બેઠક કોંગ્રેસના અને પાંચ બેઠક ભાજપના ફાળે…

મોરબી જીલ્લા પંચાયતની વાંકાનેર વિસ્તારની કુલ છ બેઠકો માંથી બે બેઠક પર કોંગ્રેસનો વિજય…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/JzYzUdYXsKc1fp267P5eHs

error: Content is protected !!