વાંકાનેર શહેરમાં અવારનવાર બાઇક ચોરીના બનાવો સામે આવે છે, ત્યારે આવો જ વધુ એક બનાવ સામે આવ્યો છે જેમાં વાંકાનેર શહેર નજીક આવેલ ડો. દેલવાડીયાના દવાખાના પાસેથી એક હિરો કંપનીનું સ્પ્લેન્ડર બાઇક ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક આવેલ ડો. દેલવાડિયાના દવાખાનામાં પાસેથી રાજકોટના રહેવાસી મુકેશભાઈ હીરાભાઈ વરુ નામના યુવાને પાર્ક કરેલ હિરો કંપનીનું સ્પ્લેન્ડર બાઈક નંબર GJ 03 KG 9014 કોઈ અજાણ્યા તસ્કરો ઉઠાવી જતા બાબતે બાઈક ચોરી અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU