વાંકાનેર ઔદિચ્ય બ્રાહ્મણ સમાજ દ્વારા બ્રહસમાજના ધો. ૧ થી કોલેજ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિના મૂલ્યે ફૂલસ્કેપ નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઔદિચ્ય બ્રહ્મસમાજના દરેક વિદ્યાર્થીઓ માટે સમાજ દ્વારા વિના મૂલ્યે નોટબુક વિતરણ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે,
જેના અંતર્ગત બ્રહસમાજનાં પ્રમુખ રજનીભાઇ રાવલ તથા સુરેશભાઈ ભટ્ટના હસ્તે વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરાયું હતું. બાબતે પ્રમુખે જણાવ્યું હતું કે, જે વિદ્યાર્થીઓ નોટબુક મેળવવામાં બાકી હોય, તેઓએ આગામી મંગળવારે સવારે ૧૦ થી ૧૧ વાગ્યા સુધીમાં ઔદિચ્ય બ્રાહ્મણ સમાજ વાડી રામ ચોક ખાતે ઉપસ્થિત રહેવું…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CkI9EQ2Ab9qDOE7w5Vr0Lt