હાલમાં મુસ્લિમ બિરાદરો માટે પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો હોય જે અંતિમ પડાવમાં છે, જેમાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા રોજા રાખી અને વિશેષ નમાજ અદા કરી ખુદાની બંદગી કરવામાં આવે છે. આ પવિત્ર રમઝાન માસ દરમિયાન વાંકાનેર તાલુકાના અમરસર ગામના સબીરભાઈ બ્લોચની દસ વર્ષની દીકરી આરજુએ આવડી નાની ઉંમરમાં રમઝાન માસના 30 રોજા રાખી અને અલ્લાહની બંદગી કરી હતી. ઉનાળાના આ સમયમાં મોટા માટે પણ આખો દિવસ ભુખ્યા તરસ્યા રહી રોજું રાખવું મુશ્કેલ હોય છે ત્યારે માત્ર દસ વર્ષની દિકરી આરજુએ 30 રોજા રાખી મોટેરાઓને પ્રેરણા આપી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FB7hsfmc8HKJBWvwLLjx2f