ઘરબેઠા ઓર્ડર કરો સુઝ અને મેળવો સમગ્ર દેશમાં ફ્રી હોમ ડિલિવરી : શોપની મુલાકાત લેનારને મળશે ઓનલાઇન કરતા પણ ઓછા દરનો લાભ…
વર્ષોથી ગ્રાહકોના વિશ્વાસનું પ્રતીક બનેલ અને વાંકાનેરમાં રિટેલ ફુટવેરની વિશાળ રેન્જ ધરાવતા આશાન સુઝ ક્લબ દ્વારા આગામી ઈદના તહેવાર નિમિત્તે પોતાના ગ્રાહકો માટે સ્પેશિયલ ઓફર લોન્ચ કરવામાં આવી છે જેમાં આધુનિક સમય સાથે કદમ મિલાવી આશાન સુઝ ક્લબ દ્વારા ઓનલાઈન શોપ શરૂ કરવામાં આવી છે જેમાં કોઈપણ સુઝની ઓનલાઇન ખરીદી કરવા પર વિશેષ છુટ સાથોસાથ સમગ્ર દેશમાં ફ્રી હોમ ડિલિવરી આપવામાં આવી રહી છે…
આશાન સુઝ ક્લબ દ્વારા આ ઈદ પર તમામ ગ્રાહકોને સ્પોર્ટસ સુઝ, લોફર સુઝ, સ્નિકર સુઝ, કેઝ્યુઅલ સુઝ, પાર્ટીવેર સુઝ, ફોર્મલ સુઝ, સેન્ડલ, ચપ્પલ, ઓફીસ ચપ્પલ સહિતની વિશાળ રેન્જમાંથી કોઈ પણ ખરીદી પર ગ્રાહકોને 05 % થી 45% સુધીની છુટ આપવામાં આવી રહી છે. આ સાથે જ ઓનલાઇન ઓર્ડર આપનાર તમામ ગ્રાહકોને સમગ્ર દેશમાં ફ્રી હોમ ડિલિવરી પણ આપવામાં આવી રહી છે…..
આ સાથે જ અમારા શોપની રૂબરૂ મુલાકાત લેનાર તમામ ગ્રાહકોને સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ ઓફરનો પણ લાભ આપવામાં આવશે, તો વિચારો નહીં અને આજે જ મુલાકાત લો આશાન સુઝ ક્લબ-વાંકાનેરની….
સમગ્ર દેશમાંથી ફુટવેરની ઓનલાઇન ખરીદી કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો….👇👇👇
https://mydukaan.io/aashan
આશાન સુઝ ક્લબ
આશાન ચેમ્બર, પહેલા માળે, ચક્રવાત ન્યુઝ ઓફિસની બાજુમાં, દાણાપીઠ ચોક, વાંકાનેર
https://maps.app.goo.gl/kBUqi9MG7uTP63CXA
WhatsApp દ્વારા અમારો સંપર્ક કરવા માટે… :
9714587258
અમારા Facebook પેજને Like કરવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…
https://www.facebook.com/Aashan-Shoes-Club-115308113347416/
અમારા Instagram પેજને Follow કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો….
https://www.instagram.com/aashan_shoes_club