ચુંટણીની પળે પળની અપડેટ્સ અને સમાચાર માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાયેલા રહો, સમાચારની નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારી સાથે WHATSAPP દ્વારા જોડાઓ….
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આજે સમગ્ર રાજ્યમાં મતગણતરી ચાલી રહી છે, જેમાં મોરબી જિલ્લાની ૬૫-મોરબી, ૬૬-ટંકારા અને ૬૭-વાંકાનેર બેઠક પર હાલ મતગણતરી ચાલી રહી છે, જેમાં વાંકાનેર બેઠક પર પ્રથમ રાઉન્ડના અંતે કોંગ્રેસના ઉમેદવાર મહંમદજાવીદ પીરઝાદાને 16,366, ભાજપના ઉમેદવાર જીતુભાઈ સોમાણીને 20,260 અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિક્રમ સોરાણીને 10,268 મતો મળ્યા છે. જેમાં હાલ પ્રથમ રાઉન્ડના અંતે ૬૭-વાંકાનેર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર 3894 મતોથી આગળ ચાલી રહ્યાં….
મહંમદજાવીદ પીરઝાદા (કોંગ્રેસ) = 16,366
જીતુભાઈ સોમાણી (ભાજપ) = 20,260
વિક્રમભાઈ સોરાણી (આપ) = 10,268
વાંકાનેર વિસ્તારની ચુંટણીની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/BokI1nTJctlDRYgMt5ujid