ઓગસ્ટ ધમાકા ઓફરનો આજે અંતિમ દિવસ : ફ્રીઝ, વોશીંગ મશીન અને એ.સી. પર ઓનલાઈન ભાવથી 20% છુટ, સાથે જ હોમ એપ્લાયન્સ પ્રોડક્ટ ઓનલાઇન ભાવથી….

વાંકાનેર શહેર ખાતે આવેલ ફૈઝ ઈલેક્ટ્રોનિક્સે પોતાની ઓફરોથી સમગ્ર વાંકાનેર વિસ્તારમાં તહેલકો મચાવી દીધો છે, કારણે કે ઓગસ્ટ ધમાકા ઓફર અંતર્ગત ફૈઝ ઈલેક્ટ્રોનિક્સ પોતાના ગ્રાહકોને ફ્રીઝ, વોશીંગ મશીન અને એ.સી. જેવી ઈલેક્ટ્રોનિક્સ આઈટમો કંપનીની ઓફિસીયલ વેબસાઇટ કરતા પણ અધધ 20% ઓછી કિંમતે આપવાની જાહેરાત કરી છે…..

જન્માષ્ટમી ધમાકા ઓફરો….
• દેશની નામાંકિત કંપનીના ફ્રીઝ, વોશીંગ મશીન અને એ.સી. ઓનલાઇન ભાવ કરતાં પણ 20% ઓછી કિંમતે….
• હોમ એપ્લાયન્સની તમામ આઈટમો ઓનલાઇન ભાવમાં….
• ત્રીશુલ કંપનીની ઘરઘંટી પર અધધ 20% ડિસ્કાઉન્ટ….
• ખરીદો દરેક ઈલેક્ટ્રોનિક્સ આઈટમો HDFC ફાયનાન્સ સાથે એકદમ સરળ હપ્તેથી…

ખાસ નોંધ : અન્ય વેપારીઓ અમારા ગ્રાહકોને વોરંટી બાબતે છેતરી રહ્યા છે, જેથી આ બાબતે ગ્રાહકોને ખાસ જણાવવાનું કે અમારી દરેક પ્રોડક્ટ પર ગ્રાહકોને કંપનીના નિયમ મુજબ વોરંટીનો લાભ તો મળે જ છે, સાથોસાથ અમારા શો-રૂમ તરફથી દરેક ગ્રાહકને વધારાની વોરંટી તથા સર્વિસ આપવામાં આવે છે, જેથી ગ્રાહકોને અન્ય વેપારીઓની છેતરામણીથી દુર રહેવું…
અમારે ત્યાંથી Samsung, Whirlpool, LG, Panasonic, Onida, Voltas, Bosch, Carrier સહિત દેશની તમામ નામાંકિત કંપનીઓની ઈલેક્ટ્રોનિક્સ આઈટમો મળશે…
લોભામણી જાહેરાતોથી છેતરાયા વગર સંપૂર્ણ પારદર્શક કરી સીધા લાભ સાથે ઈલેક્ટ્રોનિક્સ આઈટમોની ખરીદી માટે આજે જ પધારો….

