વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા શહેર નજીક આવેલ હસનપર ગામ ખાતેથી એક શખ્સને ૧૧ બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સિટી પોલીસ તાલુકાના હસનપર ગામ નજીક પેટ્રોલિંગ માં હોય દરમ્યાન ગામના ઝાંપા નજીકથી પસાર થતા આરોપી સુરપાલભાઇ દેવશીભાઇ દારોદ્રાને રોકી તલાશી લેતા તેની પાસેથી મેકડોવેલ નંબર વન બ્રાન્ડ દારૂની ૧૧ બોટલ (કિંમત રૂ. ૪૧૨૫) મળી આવતા પોલીસે આરોપીની ધરપકડ કરી તેની સામે પ્રોહીબિશન એકટ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FQWzB7ZzE0h45fzbIYsLE2

error: Content is protected !!