વાંકાનેર તાલુકાના ૬૨ ગામોની ચુંટણીમાં આજે મતગણતરી ચાલી રહી છે જેમાં વાંકાનેર તાલુકાના સિંધાવદર-વીડી ભોજપરા અને અદેપર-ગુંદાખડા ગ્રામ પંચાયતોના પરિણામો જાહેર થયા છે……

ઉમેદવારોને મળેલા મતો

ગામ : સિંધાવદર-વિડીભોજપરા

વિજેતા :  સુફીયાબાનું મોહમદલતીફ પરાસરા (IMP) = 1911
હરિફ : અફસાના તોફીકઅહેમદ પરાસરા = 1345

ગામ : અદેપર-ગુંદાખડા

વિજેતા : મંજુબેન બાબુભાઈ હડાણી = 494

હરિફ : મધુબેન ભનાભાઈ સાપરા = 383
ધકુબેન દેવશીભાઇ સાપરા  = 274
લાખુબેન કરમશીભાઈ ધોરીયા = 127
વિલાસબેન પ્રવિણભાઇ સતવાણી = 57

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/JLRvroYoEVAJXCc0r2foQb

error: Content is protected !!